કેનેડામાં ‘જુડવા’ ફિલ્મ એક્ટ્રેસ રંભાનો કાર અકસ્માત

કેનેડામાં 'જુડવા' ફિલ્મ એક્ટ્રેસ રંભાનો કાર અકસ્માત
કેનેડામાં 'જુડવા' ફિલ્મ એક્ટ્રેસ રંભાનો કાર અકસ્માત
બોલિવૂડ એક્ટ્રેસ રંભાનો કેનેડામાં કાર અકસ્માત થયો હતો બાળકોને સ્કૂલેથી લઈને આવી રહી હતી ત્યારે ચાર રસ્તા પર અમારી કારને બીજી કારે ટક્કર મારી હતી. હું મારા બાળકો અને તેમની આયા બધા જ સુરક્ષિત છીએ, ફક્ત નાની ઈજા થઈ છે. મારી નાનકડી સાશા હજી પણ હોસ્પિટલમાં છે. ખરાબ દિવસો અને ખરાબ સમય. અમારા માટે પ્રાર્થના કરજો.

Visit Saurashtra Kranti Homepage here

તમારી પ્રાર્થનાઓ ઘણી મહત્વની છે. ગાડીમાં રંભા સાથે તેના બાળકો અને આયા હતા. સદનસીબે કોઈને ગંભીર ઈજા નથી થઈ પરંતુ એક્ટ્રેસની દીકરી હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રંભાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. આ સાથે જ તેણે ચાહકોને પ્રાર્થના કરી છે કે તેઓ દીકરી માટે પ્રાર્થના કરે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here