કરીના પાસેથી ઘણું શીખવા જેવું છેઃ કિયારા અડવાણી

કરીના પાસેથી ઘણું શીખવા જેવું છેઃ કિયારા અડવાણી
કરીના પાસેથી ઘણું શીખવા જેવું છેઃ કિયારા અડવાણી
કરીના કપૂરની જેમ કિયારા અડવાણી પણ બોલીવૂડની ખુબસૂરત અભિનેત્રીઓની હરોળમાં આવે છે.

 કિયારા અને કરીના બંને ગૂડ ન્‍યુઝ ફિલ્‍મમાં એક સાથે કામ પણ કરી ચુકી છે. કિયારા સતત કરીનાના વખાણ કરતી રહે છે. 2019 માં તેણે કરીના સાથે ફિલ્‍મમાં કામ કર્યુ હતું.

કરીના પાસેથી ઘણું શીખવા જેવું છેઃ કિયારા અડવાણી કરીના

Visit Saurashtra Kranti Homepage here

 કરીના પાસેથી શું શીખી? એ અંગે કિયારાએ કહ્યું હતું કે તેની પાસેથી ઘણુંબધું શીખવા જેવું છે. કેમેરા કેવી રીતે ફેસ કરવો એ હું તેની પાસેથી શીખી હતી.

કરીના પાસેથી ઘણું શીખવા જેવું છેઃ કિયારા અડવાણી કરીના

શુટિંગ દરમ્‍યાન હું કોઈ સીક્‍વન્‍સમાં એટલી તો ઊંડી ઊતરી જતી હતી કે ઘણી વખત કેમેરાના એન્‍ગલ પર ધ્‍યાન નહોતું રહેતું અને મારું ફોકસ હું ગુમાવી દેતી હતી. જોકે તેની સાથે આવું નહોતું થતું. તેને બરાબર જાણ રહેતી કે કેમેરા કયાં છે, પછી ભલે કેમેરા તેની પાછળ હોય.

કરીના પાસેથી ઘણું શીખવા જેવું છેઃ કિયારા અડવાણી કરીના

Read About Weather here

ઇમોશનલ સીન કરવા વિશે કિયારાએ કહ્યું કે પ્રામાણિકપણે કામ કરો અને એમાં કોઈ દેખાડો ન કરો. મેં મારા પર્ફોર્મન્‍સમાં આ વસ્‍તુ નોટિસ કરી છે અને જે સમયે મેં એનો એહસાસ કર્યો તો એ સીન લોકોને પણ સ્‍પર્શી ગયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here