સીરિયલ ’નાગિન ૫’ સતત ટ્વીસ્ટમાં આવી રહી છે. સુરભિ ચંદના, શરદ મલ્હોત્રા અને મોહિત સહગલ પોતાની ભૂમિકાને લઇને ખુબ ચર્ચામાં છે. પોતાની ભૂમિકા બાની, વીર અને જય તરીકે પોતાની એક્ટિંગથી પ્રભાવિત કરી રહૃાાં છે. ફેન્સે આ તિકડીનુ પરફોર્મન્સ ખુબ ગમી રહૃાું છે. આ બધાની વચ્ચે સુરભી ચંદાનાએ એક મોટુ સ્ટેટમેન્ટ આપીને ’નાગિન’માં સૌથી બેસ્ટ નાગિન તરીકે રૉલ કરનાની એક્ટ્રેસ વિશે ખુલાસો કર્યો છે.
એક રિપોર્ટ પ્રમાણે જ્યારે સુરભી ચંદાનાને પુછવામાં આવ્યુ કે ’નાગિન’ સીરિયલમાં અત્યાર સુધી નાગિન બનેલી હીરોઇનોમાં તમે કોને બેસ્ટ ગણો છે. ઇનસ્ટાગ્રામ લાઇવ સેશનમાં સુરભીએ આનો જવાબ આપ્યો હતો, સુરભીએ કહૃાું કે નાગિન સીરીઝમાં હું મૌની રૉયને બેસ્ટ હીરોઇન ગણુ છુ. એક્ટ્રેસ મૌની રૉય અત્યાર સુધીની બેસ્ટ નાગિન છે, અને તેને ઇનક્રેડિબલ રૉલ નિભાવ્યો છે. સુરભીએ કહૃાું કે તેને આ સીરીઝમાં મારા કરતા પણ સારી નાગિન બનીને બતાવ્યુ છે, જોકે હુ તેના જેવુ પરફોર્મન્સ હંમેશા પ્રયાસ કરીશ.
ખાસ વાત છે કે એકતા કપૂરના લોકપ્રિય શૉ નાગિનમાં સુરભી એક ખાસ રૉલ કરીને ફેન્સનુ દિલ જીતવા પ્રયાસ કરી રહી છે. નાગિન શૉની શરૂઆત ૨૦૧૫ મૌની રૉયની ભૂમિકા સાથે થઇ હતી. ત્યારબાદ નાગિન તરીકે બીજી એક્ટ્રેસીસ પણ આવી જેમાં, અદાખાન, સુરભી જ્યોતિ, અનિતા હસનન્દૃાની, નિયા શર્મા, જસ્મીન ભસીન, રશ્મિ દેસાઇ છે. આ ઉપરાંત પાંચમી સિઝન માટે કરિશ્મા તન્ના, રક્ષન્દૃા ખાન, સયન્તાની ઘોષ, હિના ખાન વગેરે પણ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક્ટ્રેસ સુરભી ચંદનાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મુશ્કેલ ડાન્સ સ્ટેપ કરતી દેખાઇ રહી છે. સુરભી એ રેડ કલરના ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે.