બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીએ દીકરી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નને લઈને એક મોટા સમાચાર આપ્યા છે. સુનિલ શેટ્ટીએ કન્ફ્રર્મ કર્યું હતું કે, અથિયા અને કેએલ રાહુલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. ક્રાઇમ થ્રિલર સિરીઝ ‘ધારાવી બેન્ક’ના લોન્ચ ઇવેન્ટમાં જયારે દીકરીના લગ્ન વિશે પૂછ્યું હતું ત્યારે તેના જવાબમાં એવું કહ્યું હતું કે, કન્ફ્રર્મ કર્યું હતું કે, બંને જલ્દી જ લગ્ન કરી લેશે?
Visit Saurashtra Kranti Homepage here
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વેડિંગ કરશે, કારણ કે સુનીલ શેટ્ટીનો જન્મ મુલ્કી, મેંગલોરમાં થયો છે. તે મેંગલોરિયન છે. કેએલ રાહુલ પણ મેંગલોરિયન છે, આથી જ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે?
Read About Weather here
રાહુલ અને આથિયા લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એકબીજા સાથે વેકેશન પર જતા હોય છે. લાંબા સમય સુધી બંનેએ પોતાના સંબંધોને સિક્રેટ રાખ્યા હતા. આથિયા ઘણી વખત તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં કેએલ રાહુલ સાથે જોવા મળે છે. IPL 2022 માં લખનૌ સુપર જાયન્ટ્સની મેચો દરમિયાન સુનિલ શેટ્ટી અને આથિયા શેટ્ટી પણ સ્ટેડિયમમાં કેએલ રાહુલને ચિયર્સ કરતા જોવા મળ્યા હતા. રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.’
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here