હિટ ફિલ્મો આપનાર બોલીવુડના સુપરસ્ટાર અક્ષયકુમાર એક ફિલ્મ માટે અધધધ એક અબજ રૂપિયા ફી વસુલે છે, જો કે તાજેતરમાં તેણે જણાવ્યું હતું કે હવે તે આટલી મોટી રકમ ચાર્જ નહીં કરે. એક ઈવેન્ટમાં એકટરે તેની ફિલ્મોના ચાર્જને લઈને ખુલીને વાત કરી હતી. વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો આપનાર અક્ષયનું વર્ષ 2022 ખાસ સારું નહોતું રહ્યું.
Visit Saurashtra Kranti Homepage here
તેની જેટલી પણ ફિલ્મ રિલીઝ થઈ, ફલોપ રહી હતી, તેમ છતાં તેણે તેની ફિલ્મોમાં કોઈ ફેરફાર નથી કર્યો. તેણે 1 અબજથી 1 અબજ 35 કરોડ રૂપિયા જેટલી ફી પણ વસુલી, પણ હવે તે કહી રહ્યો છે કે તે હવે ફીમાં ઘટાડો કરશે. હું આપને કહેવા માગું છું કે હું મારી ફી 30થી40 ટકા ઘટાડવા માગું છું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here