સેનાની ગુપ્ત માહિતી લીક કરનાર મેજરને રાષ્ટ્રપતિએ બરખાસ્ત કર્યો

સેનાની ગુપ્ત માહિતી લીક કરનાર મેજરને રાષ્ટ્રપતિએ બરખાસ્ત કર્યો
સેનાની ગુપ્ત માહિતી લીક કરનાર મેજરને રાષ્ટ્રપતિએ બરખાસ્ત કર્યો

સેનાની ગુપ્ત માહિતી લીક કરનાર અધિકારીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને સેવામાંથી બહાર કર્યો હતો. રાષ્ટ્રપતિએ સેના અધિનિયમ 1950 અંતર્ગત સત્તાના ઉપયોગ કરી લગભગ એક સપ્તાહ પહેલા મેજરની સેવાઓને સમાપ્ત કરવાના આદેશ પર હસ્તાક્ષણ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખનાર સેનાના એક અધિકારી સામે રાષ્ટ્રપતિએ કાર્યવાહી કરી છે.આ એકશન એક લાંબી તપાસ બાદ લેવાયા હતા. કહેવામાં આવે છે કે, તે અધિકારી સોશિયલ મીડિયાથી પાકિસ્તાનમાં કોઈના સંપર્કમાં હતો. મેજરની પાસેથી અનેક ગોપનીય દસ્તાવેજ મળ્યા હતા.મેજરના ડિવાઈસમાંથી ગુપ્ત દસ્તાવેજો મળેલા, અને તે પાક. એજન્સી સાથે સંપર્કમાં હતોજે તેણે પોતાના ડિવાઈસમાં રાખ્યા હતા. જે સશસ્ત્ર દળોના નિયમનો ભંગ હતો. સાથે સાથે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના કોઈ વ્યકિત સાથે સોશિય મીડિયાથી સંપર્કમાં હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.

જે તેણે પોતાના ડિવાઈસમાં રાખ્યા હતા. જે સશસ્ત્ર દળોના નિયમનો ભંગ હતો. સાથે સાથે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના કોઈ વ્યકિત સાથે સોશિય મીડિયાથી સંપર્કમાં હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.\ તે મેજર સ્ટ્રેટેજિક ફોર્સીઝ કમાન્ડ (એસ.એ.એફ.) યુનિટમાં કામ કરતો હતો. એક અધિકારીએ અનામી રહેવાની શર્તે જણાવ્યું હતું કે ગત વર્ષે જ એસ.એફ.સી.એ એક સમિતિ (બોર્ડ)ની રચના કરી હતી. જેમાં ઘણા વિશિષ્ટ અધિકારીઓ આવેલ હતા. ભારતના પરમાણુ શસ્ત્રાગરની કાર્યવાહી ઉપર દેખરેખ રાખનાર કમાન્ડર-ઈન-ચીફ પોતે જ બોર્ડ (સમિતિ)ના પ્રમુખ હોય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મેજરની પાસેથી કેટલાએ ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા છે. જે બધા તે મેજર પોતાની ડીવાઈસમાં સંગ્રહી રાખતો હતો. આ સશસ્ત્રદળોમાં નિયમોના ઉલ્લંઘન સમાન છે. તે ઉપરાંત તે મેજર પાકિસ્તાની જાસૂસી સંસ્થાની વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. તે સોશ્યલ-મીડીયા દ્વારા સંપર્ક રાખતો હતો.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here