રાજસ્થાનનાં કોટા જીલ્લામાં ધોળા દિવસે માર્કેટમાં ફાઈરિંગ : CCTV સામે આવ્યો

રાજસ્થાનનાં કોટા
રાજસ્થાનનાં કોટા
કોટા શહેરમાં બદમાશો એટલા બેખૌફ થઇ ગયા છે કે હવે તે દિવસ દરમ્યાન ફાઈરિંગ કરવા લાગ્યા છે. છાવણીનાં થોક ફળ-શાકભાજી માર્કેટમાં દુકાન પર વ્યાપારી પિતા-પુત્ર પર સોમવારે સવારે લગભગ 11 વાગ્યે બદમાશોએ તાબડતોડ ફાઈરિંગ કરી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

ત્રણ બદમાશ બાઈક થી થોડા દુર ઉભા હતા, જયારે ૩ બદમાશ દુકાનની સામે આવે ગયા. બદમાશોએ બાઈક પરથી તે દુકાનદારને અવાજ લગાવ્યો અને જેમ જ તે બહાર આવ્યા, એક બદમાશે બાઈક પરથી ઉતરીને 5 રાઉન્ડ ફાયર કર્યા જેમાંથી 2 ગોળી દુકાનના શતર પર અથડાઈ.

વિડીયો સ્વજન્ય ANI

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here