રાજકોટ : આંગળિયાત પુત્રી સાથે શારીરિક અડપલા કરનાર સાવકા પિતાની ધરપકડ

રાજકોટ : આંગળિયાત પુત્રી સાથે શારીરિક અડપલા કરનાર સાવકા પિતાની ધરપકડ
રાજકોટ : આંગળિયાત પુત્રી સાથે શારીરિક અડપલા કરનાર સાવકા પિતાની ધરપકડ
રાજકોટમાં ગોંડલ રોડ પર ઓરડીમાં પરીવાર સાથે રહેતી સગીર પુત્રીને રૂમમાં પુરી નિવસ્ત્ર કરી સાવકા પિતાએ દુષ્કર્મનો પ્રયાસ કરતા આજીડેમ પોલીસે સગીરાની માતાની ફરીયાદ પરથી પોકસો સહીતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

માતા કામે ગયા ત્યારે પુત્રીને નિર્વસ્ત્ર કરી સાવકા પિતા દ્વારા કરાયો દુષ્કર્મનો પ્રયાસ : આજીડેમ પોલીસે પોકસો સહીતનો ગૂનો નોંધી કાર્યવાહી કરીવિગતો મુજબ ગોડલ રોડ પાસે ઓરડીમાં ભાડે રહેતી મહિલાએ ફરીયાદ કરી હતી જેમા આરોપી તરીકે તેના પતિ બલદાઉ લાલારામ બરાર (ઉ.વ.27)નું નામ આપ્યુ હતુ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તે કારખાનામાં મજુરી કામ કરતા હોય અને તેના 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા જેમા તેને સંતાનમાં એક 11 વર્ષની પુત્રી હોવાનુ તેમજ પતિને દારૂ પીવાની કુટેવ હોય બન્ને વચ્ચે ઝગડાઓ થતા હોય તેની સાથે છુટુ કરી બે વર્ષ પહેલા તેને બીજા લગ્ન કર્યા હતા તેની પુત્રી સ્કુલે જતી ન હોય પાડોશમાં રમવા જતી હોય અને તેનો બીજો પતિ પણ કેટલાક સમયથી કંઈ કામ કરતો ન હોય તે પણ ઘેર રહેતો હોય.

Read National News : Click Here

સવારે તે કારખાનામાં કામે ગઈ હતી બપોરે તેની પુત્રી કારખાને આવી રડવા મડી હતી જેથી તેને પુછતા તેને તે તેના પાડોશી ચાચાના ઘેર જતી હતી ત્યારે તેના પિતાએ તેને અટકાવી અને રૂમના દરવાજા બંધ કરી ધમકાવી તેના બધા કપડા કાઢી અને શરીરે હાથ ફેરવી ન કરવાનુ કર્યુ હોવાનુ અને આ વાત તારી માતાને કહીશ તો તેને પણ માર મારીશ તેવી ધમકી આપ્યા જણાવતા તેને આજીડેમ પોલીસમાં જાણ કરી ફરીયાદ કરી હોવાનુ જણાવતા પીઆઈ ચાવડા સહીતના સ્ટાફે પોકસો સહીતનો ગુનો નોંધી આરોપી બલદાઉ લાલારામ બરારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here