મોરબી:વાંકાનેરનાં જાલી ગામે યુવકની હત્યા કરનાર પ્રેમિકા-પ્રેમી ઝડપાયા

મોરબી:વાંકાનેરનાં જાલી ગામે યુવકની હત્યા કરનાર પ્રેમિકા-પ્રેમી ઝડપાયા
મોરબી:વાંકાનેરનાં જાલી ગામે યુવકની હત્યા કરનાર પ્રેમિકા-પ્રેમી ઝડપાયા
વાંકાનેર તાલુકાના જાલી ગામે એક ફૂલ દો માલી જેવા કિસ્સામાં મહિલાએ બીજા પ્રેમી સાથેના સંબંધમાં પહેલો પરિણીત પ્રેમી આવતો હોવાથી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી પ્રેમિકા અને બીજા પ્રેમીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૫ના વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પાંચાભાઇ રૂપાભાઇ રંગપરા (ઉ.વ. ૩૦, રહે.જાલી તા.વાંકાનેર) નામના યુવાનનું -થમ દવા પીવાથી મોત થયું હોવાનું જણાવતા, આ બાબતે શંકા ઉપજતા પોલીસે મળતકની લાશનું ફોરેન્‍સીક વિભાગ રાજકોટ ખાતે પોસ્‍ટમોર્ટમ કરાવતા રીપોર્ટમાં યુવાનનું મોત ગળે ટુંપો આપવાથી શ્વાસ રૂંધાઇ જતા થયાનો ખુલાસો થયો છે. જેથી આ બાબતે મળતકના ભાઈ ફરીયાદી ચોથાભાઇ રૂપાભાઇ રંગપરાએ આરોપી અરૂણાબેન ગોરીયા તથા ધનજીભાઈ માલકીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

Read National News : Click Here

વાંકાનેર તાલુકાના જાલી ગામના રહેવાસી ચોથાભાઈ કૂપાભાઈ રંગપરા (ઉ.વ.૩૬) ધનજી કાનાભાઈ માલકીયા અને અકૂણાબેન મનુભાઈ ગોરિયા (રહે. બંને જાલી) વિકૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેના ભાઈ પાંચાભાઈ કૂપાભાઈ રંગપરાને આરોપી અકૂણાબેન ગોરિયા સાથે પ્રેમસંબંધ હતો. જે અકૂણાબેનને અન્ય આરોપી ધનજી માલકીયા સાથે પણ પ્રેમસંબંધ હતો. જેથી બંને આરોપીના પ્રેમસંબંધમાં આડખીલીકૂપ હોવાથી ભેગા મળીને પ્લાન બનાવી પાંચાભાઈને વાડીએ બોલાવી ગળેટુંપો દઈને હત્યા નીપજાવી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here