જામનગર:નાની ખાવડી માંથી રીક્ષા ચાલક વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

જામનગર:નાની ખાવડી માંથી રીક્ષા ચાલક વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
જામનગર:નાની ખાવડી માંથી રીક્ષા ચાલક વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી એક રીક્ષા ચાલકને ઈંગ્લીશ દારૂ સાથે પકડી પાડ્યો છે. જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર મુંગણી ગામના એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરોડાની વિગત એવી છે કે સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાની ખાવડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં એક રીક્ષા ચાલક પસાર થતાં તેને અટકાવીને રીક્ષાની તપાસ કરાઈ  હતી. જે તપાસ દરમિયાન રિક્ષામાંથી ૧૦ નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે રિક્ષા અને દારૂ કબજે કરી તેના ચાલક મુંગણી ગામના કિરીટસિંહ જેમલજી દેદાની અટકાયત કરી  છે.પોલીસની પૂછપરછમાં તેને ઉપરોક્ત દારૂનો જથ્થો મૂંગણી ગામના યુવરાજસિંહ કિરીટ સિંહ દેદા એ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here