કલોલના છત્રાલમાં મહિલાની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

વાંકાનેર પંથકમાંથી આંતર રાજ્ય ગુર્જર ગેંગનાં પાંચ શખ્સો પકડાયા
વાંકાનેર પંથકમાંથી આંતર રાજ્ય ગુર્જર ગેંગનાં પાંચ શખ્સો પકડાયા
કલોલ તાલુકાના છત્રાલ ગામે મહિલાની નાયલોનના પટ્ટા વડે ગળું દબાવી હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ નાયલોનના પટ્ટાને ચુલામાં સળગાવીને પુરાવાનો નાશ કરી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હત્યાને પગલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.  ઘટનાની વિગતો અનુસાર બે વર્ષ અગાઉ છત્રાલ ગામ પાસે આવેલ નિરમા કંપનીના ક્વાટર્સમાં રહેતા મરતી બેનનો આરોપી ઈન્દ્રરાજ ઉર્ફે દિનેશ કાવાજી પાંડોર સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. જેથી આરોપીએ મહિલાને માર મારી નાયલોનના પટ્ટા વડે ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. હત્યામાં વપરાયેલ નાયલોનના પટ્ટાને ચૂલામાં નાખી સળગાવીને પુરાવાનો નાશ કર્યો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી.

Read National News : Click Here

ઘટનાની વિગતો અનુસાર બે વર્ષ અગાઉ છત્રાલ ગામ પાસે આવેલ નિરમા કંપનીના ક્વાટર્સમાં રહેતા મરતી બેનનો આરોપી ઈન્દ્રરાજ ઉર્ફે દિનેશ કાવાજી પાંડોર સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. જેથી આરોપીએ મહિલાને માર મારી નાયલોનના પટ્ટા વડે ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. હત્યામાં વપરાયેલ નાયલોનના પટ્ટાને ચૂલામાં નાખી સળગાવીને પુરાવાનો નાશ કર્યો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here