અમરેલી : મિનરલ વોટરની આડમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અમરેલી : મિનરલ વોટરની આડમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
અમરેલી : મિનરલ વોટરની આડમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
અમરેલી જીલ્લાનાં સૌથી મોટા નકલી ઘીનાં રેકેટનો પર્દાફાશ થયો છે. લીલીયાનાં પીપળવા ગામના રહેણાક નજીક ડૂબલિકેટ ઘીની ફેક્ટરી ઉપર મોડી રાતે દરોડા પાડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

લીલીયા PSI સિદ્ધરાજ સિંહ ગોહિલ, DYSP સહિતની ટીમ ત્રાટકી હતી. અમૃત મિનરલ વોટર પાણીનાં પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો.ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમએ સેમ્પલ લીધા છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઘીના મોટા જથ્થાની ગણતરી શરૂ હતી. ઘીનાં રેક્ટનાં આરોપી અને મુદામાલ મુદ્દે આજે અમરેલી SP પ્રેસફરન્સ કરી શકે છે. નકલી ઘીનાં પેકેટમાં રાજુલા શહેરનું એડર્સ ઘી રેકેટનું કનેક્શનમાં રાજુલા પહોંચી શકે છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here