દિવાળી સુધી રાજ્યમાં શાળાઓ લૉક રહેશે: શિક્ષણમંત્રીનો સંકેત

હાલ કોરોના મહામારીને કારણે દેશના અનેક રાજ્યોમાં શાળાઓને જરૂરી દિશાનિદેશો સાથે ખોલી દેવામાં આવી છે. પણ હજુ સુધી ગુજરાતમાં હજુ સુધી શાળાઓ ખોલવા અંગે...

કોંગ્રેસના નેતાઓ માટે ભાજપના દરવાજા બંધ: પાટીલ ઉવાચ્

ખરીદ-વેચાણની ટેવ કોંગ્રેસની છે, હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે કરજણની મુલાકાતે છે. જ્યાં...

પેટાચૂંટણી પહેલા મોરબી નગરપાલિકાના ૮ સભ્યો ભાજપમાં જોડાયા

મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કિશોર ચીખલીયા બાદ મોરબી નગરપાલિકા પ્રમુખ પણ હવે ભાજપમાં જોડાવા જઈ રહૃાાં છે....

એનસીપી નેતા સંજય શિંદેની કારમાં આગ લાગતાં તેઓ આગમાં ભડથું

પીઢ પોલિટિશ્યન શરદ પવારના પક્ષ એનસીપીના એક નેતા સંજય શિંદેની કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં અને કારના દરવાજા લૉક થઇ જતાં શિંદે ભડકે બળતી...

થાઇલૅન્ડના બૅંગકોકમાં રાજાશાહી સામે ફરી બળવો, કટોકટી જાહેર કરાઈ

થાઇલેન્ડની સરકારે બૅંગકોકમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનને કારણે કટોકટીનું ફરમાન જાહેર કર્યું છે. જેમાં લોકોને વધારે સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા...

તૃણમૂલ કોંગ્રેસ ભાજપના નેતાઓની હત્યા કરાવે છે: કૈલાસ વિજયવર્ગીય

મમતા બેનરજી બાંગ્લાદેશથી શાર્પ શૂટર બોલાવે છે પશ્ર્ચિમ બંગાળના ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓની હત્યા કરાવવા મમતા બેનરજી બાંગ્લા...

ફિલેન્ડના મહિલા વડાપ્રધાને ગ્લેમરસ ફોટોશૂટ કરાવતા વિવાદૃ

ફિનલેન્ડના માત્ર ૩૪ વર્ષના મહિલા વડાપ્રધાન સના મારીન તેમની સુંદરતા અને સૌથી નાની વયના રાષ્ટ્રાધ્યક્ષને લઈને જાણીતા છે. પરંતુ તાજતેરમાં જ તેઓ પોતાના ગ્લેમરસ...

ચીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવા નેપાળના પીએમ ઓલીએ લીધી ૯૦૦ કરોડની લાંચ

ચીનના ઈશારે નાચી રહેલા અને ભારત વિરોધી વલણ અપનાવનારા નેપાળી વડાપ્રધાન કે પી ઓલી હવે તેમના જ ઘરમાં બરાબર ઘેરાઈ રહૃાા છે.કે પી ઓલી...

અમિત શાહના નિવાસસ્થાને મુલાકાતીઓને નો-એન્ટ્રી, તબિયતને લીધે મળવાનું ટાળ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાંબા સમયના અંતે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે નાદૃુરસ્ત તબિયતને કારણે અમિત શાહએ મુલાકાતીઓને મળવાનુ જ ટાળ્યુ છે....

એએમસીના વિપક્ષ નેતા બદલવા મુદ્દે કોંગ્રેસમાં વિવાદ, દિનેશ શર્માના સમર્થનમાં આવ્યા અહેમદ પટેલ

ગુજરાતના સૌથી મોટા કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવાનું ઘમાસાણ બંધ થવાનું નામ લેતું નથી. વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવા પર બે...

કંગના રનૌતની વધી મુશ્કેલીયો, કર્ણાટક પોલીસે દાખલ કર્યો કેસ

કર્ણાટકના તુમકુરૂ જિલ્લામાં કંગના રનૌતની વિરૂદ્ધ કેસ દૃાખલ કરવામાં આવ્યો છે. કંગના ટ્વિટર ઉપર ખુબજ બેબાક નિવેદનો આપે છે. પરંતુ પોતાના એક ટ્વિટના કારણે...

અટલ ટનલમાંથી સોનિયા ગાંધીના નામની તકતી હટાવી દેવાતા વિવાદ

હિમાચલ પ્રદેશ કોંગ્રેસે આંદોલન કરવાની ધમકી આપી હિમાચલ પ્રદેશ કોંગ્રેસે અટલ ટનલમાંથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નામની તકતી હટાવી દેવાના પગલાનો જોરદાર વિરોધ કરવાની ધમકી...

Most Read