પોલેન્ડમાં અમિતાભ બચ્ચનના પિતાના નામ પર ચાર રસ્તાનું નામ

બિગ બીએ કહૃાું- દશેરા પર આનાથી વધુ કોઈ સારી ગિફટ ના હોઈ શકે અમિતાભ બચ્ચનના પિતા તથા કવિ ડૉ. હરિવંશ રાય બચ્ચનના નામ પર પોલેન્ડના...

એનસીબીના દરોડામાં પકડાઈ એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણ મળ્યું મારિજુઆના ડ્રગ્સ

નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ટેલીવિઝન એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણ અને ડ્રગ પેડલર ફૈસલની ગાંજો રાકવા માટે ધરપકડ કરી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી...

ગરીબો માટે માત્ર પગથિયા, અમીરો માટે રોપ-વે, કંપની કમાશે ૧૫૦ કરોડ: ધારાસભ્ય ભીખા જોષી

જૂનાગઢમાં એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે શરૂ તો થઈ ગયો છે. રોપ-વેની સવારીનો જે ચાર્જ રાખવામાં આવ્યો છે તે જોતા રોપવે સામાન્ય માણસો માટે...

જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં સુરક્ષાદળઓએ તોડી પાડયું પાક ડ્રોન

આતંકીસ્તાન તેની નાપાક હરકતો કરવાનું છોડી નથી રહૃાું, ત્યારે આ વચ્ચે ભારતના ઉત્તરીય કાશ્મીરના કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા (એલઓસી) નજીકના કેરન સેક્ટરમાં શનિવારે ભારતીય...

રાષ્ટ્રવાદી પક્ષના ઉમેદવાર અને સમર્થકની જાહેરમાં ગોળી મારી હત્યા

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦માં લોહિયાળ જંગ શરૂ થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે બિહારના શિવહરમાં જનતાદળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર અને તેમના સમર્થક પર હિચાકારો હુમલો...

યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દશેરા નિમિત્તે કન્યા પૂજન કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધઆન યોગી આદિત્યનાથે રવિવારે ગોરખનાથ મંદિરમાં કન્યાઓની પૂજા કરી હતી. કોવિડ -૧૯ જોગવાઈઓ હેઠળ કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન...

કેદારનાથના કપાટ ૧૬ નવેમ્બરથી ભક્તો માટે થશે બંધ

કેદારનાથના કપાટ ભક્તો માટે બંધ થવા જઇ રહૃાા છે. વેદૃપાઠી, હુકુકધારી અને દેવસ્થાનમ બોર્ડના અધિકારીઓની હાજરીમાં આ ઘોષણા કરવામાં આવી હતી.૧૬ નવેમ્બરે કેદારનાથ મંદિરના...

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ નવરાત્રિમાં હિંગળાજ મંદિરમાં માતાની મૂર્તિ તોડી

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલ પ્રાચીન હિંગળાજ માતા મંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. નવરાત્રિમાં જ અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે....

ગુજરાતમા જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી વેક્સિન આવશે: મુખ્યમંત્રી રૂપાણી

કોરોના વેક્સિન મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમા જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી વેક્સિન આવશે. હાલમાં નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પ છે. વડોદરામાં સરદાર...

અમદાવાદમાં ભારે બફારા બાદ ઠંડીનો ચમકારો, શહેરીજનોમાં રાહત

અમદાવાદમાં ભારે બફારા બાદ ઠંડીનો ચમકારાનો શહેરીજનોને અનુભવ થયો હતો. ઠંડી અનુભવાતાં જ અમદૃાવાદૃીઓમાં હાશકારો અનુભવાયો હતો. વર્તમાન સિઝનમાં પ્રથમવાર લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી...

પ્રસૂતિ બાદ ઘરે જતી મહિલાઓની રીક્ષા તળાવમાં ખાબકતાં નવજાત સહીત ૩ બાળકોનાં મોત

દાહોદ નજીક નાનીકોડી ગામના સૂકી તળાવના ૩૦ ફૂટ ઊંડા કોતરમાં આજે સવારે રીક્ષા ખાબકતા નવજાત સહિત ૩ બાળકના મોત નીપજ્યા છે, જ્યારે ૩ મહિલાનો...

પાટીલ, કોન્સ્ટેબલ હતા ત્યારે દારૂની ગાડીનું પાયલોટીંગ કરતા: મોઢવાડિયા

ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી થવાની છે. અબડાસા, ધારી, લીબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી...

Most Read