સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં કોર્ટે ૫૮ વર્ષીય આરોપીના જામીન મંજુર કર્યા
skeditor -
સગીર વયની યુવતીને મહિલા આરોપીએ સેક્સ રેકેટમાં સંડોવ્યા બાદ દુષ્કર્મના આક્ષેપ પર દાખલ કરાયેલી ફરિયાદ કેસમાં અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે ૫૮ વર્ષીય...
અર્નબ ગોસ્વામીની ધરપકડ પર સમર્થન કરનારા પર ભડકી સિંગર સોના મોહાપાત્રા
skeditor -
બોલિવૂડ સિંગર સોના મોહાપાત્રાના નિવેદન હંમેશા ચર્ચામાં રહે છે. મુદ્દો બોલિવૂડનો હોય કે સમાજનો તે ક્યારેય પોતાની પ્રતિક્રિયા આપવામાં પાછળ હટતી નથી . જ્યારે...
રામપુરા ચોકડી નજીકથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, હવસખોરે દુષ્કર્મ કરી હત્યાની કરી કબુલાત
skeditor -
પ્રાંતિજના રામપુરા ચોકડી નજીકથી પંદરેક દિવસ અગાઉ મકાનના પાયામાં દાટી દીધેલી મૌછાની મહિલાની લાશ મળી આવ્યા બાદ પ્રાંતિજ પોલીસે મૃતકની ઓળખ કરીને વિજાપુરના હવસખોર...
ભરૂચના કબ્રસ્તાનમાં મહિલાઓના વાળ ખેંચી કાઢતા સગીર સહિત ત્રણ પકડાયા
skeditor -
રૂપિયા ૬થી ૭ હજારમાં એક કિલો વેચાતા વાળની ચોરીનો વિચિત્ર કિસ્સો ભરૂચના ઇખર ગામે બન્યો છે. ગામના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાં ખાડો પાડી માથાના વાળ...
અમદાવાદના ખાડિયામાં તોડ કરવા આવેલી મહિલા પોલીસ ગેંગનો થયો પર્દાફાશ
skeditor -
અમદાવાદ ખાડીયામાં તોડ કરવા આવેલી નકલી મહિલા પોલીસ ગેંગનો પર્દૃાફાશ થયો છે. ચારેય મહિલાઓ નકલી પોલીસ બની ખાડિયામાં એક મહિલાના ઘરમાં ઘૂસી હતી. જ્યાં...
અમદૃાવાદૃમાં લૉકડાઉનમાં પતિની બીજી પત્ની હોવાનો ફૂટ્યો ભાંડો
skeditor -
તાજેતરમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન આવ્યું ત્યારે ઘરેલુ હિંસાના કિસ્સામાં વધારો થયો હતો. લૉકડાઉન ખુલ્યા બાદ પણ આવા જ કંઈક હાલ જોવા મળી રહૃાા...
’મંગળસૂત્ર’ની સરખામણી ’કુતરાની ચેન’ સાથે કરતા ગોવાની પ્રોફેસર સામે નોંધાઈ ફરિયાદ
skeditor -
ગોવા લો કોલેજની એક આસિસ્ટેન્ટ પ્રોફેસર શિલ્પા સિંહ સામે ઇરાદૃાપૂર્વક ધાર્મિક ભાવનાઓને દુ:ખ પહોંચાડવાના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર રાષ્ટ્રીય હિન્દુ યુવા...
ડીંડોલી દુષ્કર્મની પીડિતની હાલત દયનીય, બની જીવતી લાશ
skeditor -
રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ આજે પણ આ કૃત્યો થતા રહે છે અને બાળકીઓ પીખાતી રહે છે, પરંતુ નરાધમોને સખ્ત સજા મળે એ...
પ્રીમિયર પહેલાં જ ઓનલાઇન લીક થતા ફિલ્મ ’લક્ષ્મી’ મેકર્સે વહેલી રિલીઝ કરી મુવી
skeditor -
અક્ષય કુમાર અને કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ ’લક્ષ્મી ’ પ્રીમિયર પહેલાં જ ઓનલાઇન લીક થઇ ગઈ હતી. ઘણી ટોરેન્ટ વેબસાઈટ પર આ ફિલ્મ ક્વોલિટીમાં...
પતિને મુંબઇથી વડોદરા બોલાવી પત્નીએ અજાણ્યા શખ્સો સાથે મળીને મૂઢ માર માર્યો
skeditor -
મુંબઈના યુવાનને તેની પત્નીએ વડોદરા નજીકના ભાયલી ગામ વિસ્તારમાં બોલાવીને અજાણ્યા ઈસમો દ્વારા મૂઢ માર મારીને ૧૫ હજાર રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી...
ટાઇગર શ્રોફની અપકિંમગ એક્શન થ્રિલર ફિલ્મ ’ગણપત’નો ફર્સ્ટ લુક રિલીઝ
skeditor -
ટાઇગર શ્રોફે તેની અપકિંમગ ફિલ્મ ’ગણપત’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર રિલીઝ કરીને તેણે લખ્યું છે કે, ’યારોં કા...
દીપિકા ચિખલિયાની ફિલ્મમાં ગીતો ગાવાનો રાનુ મંડલને મળ્યો નવો પ્રોજેક્ટ
skeditor -
ટીવી સિરિયલ ’રામાયણ’માં સીતાનો રોલ કરીને લોકપ્રિય બનનાર દીપિકા ચિખલિયા હાલમાં ફિલ્મ ’સરોજિની’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકાએ સરોજિની નાયડુનો રોલ પ્લે કર્યો...