સાબરમતી વિસ્તારમાં થયેલ ગેંગરેપમાં ક્રાઇમ બ્રાન્ચે ૧ આરોપીની ધરપકડ કરી

અમદૃાવાદૃના સાબરમતી વિસ્તારમાં થયેલ ગેંગરેપમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ૨ આરોપીઓ ભેગા થઈને કામ આપવાનું કહી મહિલાને લઈ ગયા હતા....

બે મહિના બાદ કિમ જોંગની સાથે તેની બહેન જોવા મળી:પૂરથી પ્રભાવિત ગામોની મુલાકાત લીધી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની શક્તિશાળી બહેન કિમ યો જોંગ લગભગ બે મહિના બાદ ફરી તેના ભાઈ કિમ જોંગ ઉન સાથે જોવા મળી...

સુરતમાં બીજેપીના મહિલા કાર્યકર અને યુવક વચ્ચે ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો

કોરોના વાયરસ ફેલાયેલ હોવા છતાં ભાજપ ધ્વારા જાહેર કાર્યક્રમનું આયોજન કરવાના મામલે સોશ્યલ મીડિયામાં વરાછાના આહીર જ્ઞાતિના દિપક હડીયા નામના યુવાને ટીકા ટીપ્પણી કરી...

મહિલા ટી૨૦માં ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સિરિઝમાં ક્લીન સ્વીપ કર્યું

ઈંગ્લેન્ડની મહિલા ટીમે ટી૨૦ સીરીઝ ૫-૦થી જીતી છે. ટીમે સીરીઝની છેલ્લી મેચમાં વિન્ડીઝને ૩ વિકેટે હરાવ્યું. ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સીરીઝમાં ક્લીન સ્વીપ...

સંજુ સેમસનની બેટીંગથી મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના થઈ પ્રભાવિત

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનની વિવિધ મેચો અત્યારે અમિરાતના મેદૃાનો પર ધૂમ મચાવી રહી છે. દૃરરોજ તેની મેચનો રોમાંચ જોવા મળી રહૃાો છે. અત્યાર...

કોરાના અને લોકડાઉન બાદ ટીમે એક નવો ટારગેટ નક્કી કરી નાખ્યો છે: ગોલકીપર સવિતા

ભારતીય વિમેન્સ હોકી ટીમે તાજેતરના વર્ષોમાં ઇન્ટરનેશનલ લેવલે શાનદૃાર પ્રદર્શન કરેલું છે. એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સ અને હોકી ઓલિમ્પિક્સ ક્વોલિફાયર્સમાં ભારતે શાનદૃાર સફળતા હાંસલ કરીને...

જયા બચ્ચન પર વરસ્યા મુકેશ ખન્ના, કહૃાું ’બૂમાબૂમ ન કરો, શાંતિથી બેસો’

જયા બચ્ચને જ્યારથી સંસદૃમાં નામ લીધા વગર કંગના રનૌત અને રવિ કિશન પર પ્રહાર કર્યા છે ત્યારથી બોલિવુડના સેલેબ્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે....

પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શરબરી દત્તાનું થયુ નિધન, ઘરના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

જાણીતા ફેશન ડિઝાઇનર શરબરી દત્તા કોલકાતામાં તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા છે. ગુરુવારે તેમના કોલકત્તા નિવાસસ્થાનના બાથરૂમમાં શરબરીનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે...

Most Read