એકતા કપૂરની ’નાગિન’ સુરભીએ એક્ટ્રેસ મૌની રૉયને ગણાવી અત્યાર સુધીની શ્રેષ્ઠ ’નાગિન’

સીરિયલ ’નાગિન ૫’ સતત ટ્વીસ્ટમાં આવી રહી છે. સુરભિ ચંદના, શરદ મલ્હોત્રા અને મોહિત સહગલ પોતાની ભૂમિકાને લઇને ખુબ ચર્ચામાં છે. પોતાની ભૂમિકા બાની,...

૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફે હોસ્પિટલના ગેટ પર મહિલાની પ્રસૂતિ કરાવી

નવા વર્ષના બીજા દિવસે ભરૂચના ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. જોકે,...

ભાઈબીજના દિવસે અમદાવાદમાં યુવતીની છેડતી, યુવકે સાથળ પર હાથ ફેરવ્યો

અમદાવાદ શહેરમાં નવા વર્ષની શરૂઆત અનેક ગંભીર ઘટનાઓથી થઈ રહી છે. ત્યારે નવા વર્ષે જ મહિલા સલામતી વિશે સવાલ પેદૃા થાય તેવો બનાવ બન્યો...

કિટી પાર્ટીમાં બહેનની બહેનપણીની છેડતી, ચેનલના પૂર્વ એન્કરની ધરપકડ

શહેરના બોડકદેવ વિસ્તારમાં કિટી પાર્ટીમાં છેડતી કર્યાની યુવતીએ ફરિયાદ નોંધાવતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. જે યુવતીએ કિટી પાર્ટી રાખી હતી. તેના ભાઈ સામે...

સુરતની મહિલા ફાઇનાન્સર ડિમ્પલે રૂપિયા લેતીદેતીમાં કર્યું ડેરી માલિકનું અપહરણ

સુરતમાં હવે ગુનેગારોને કોઈ ડર જ ન રહૃાો હોય તેમ દરરોજ નવા નવા કિસ્સા સામે આવી રહૃાા છે. રાજ્યમાં વ્યાજખોરો સામે કડક હાથ કામ...

દૃાહોદૃમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમીને પત્નીએ ઘરમાં ચોરી કરી પ્રેમીને આપ્યા દૃાગીના, ફૂટ્યો ભાંડો

શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં પાણી માંગવાના બહાને ઘરમાં ઘૂસીને બે બાળકોને બાનમાં લઇને સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ કરવાના ગુનામાં ચોંકાવાનારી વિગતો સામે...

અફઘાનિસ્તાન ક્રિકેટર અસગર અફઘાન પરણિત હોવા છતાં કરશે બીજી સગાઇ

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણ ફોર્મેટ્સના કેપ્ટન અસગર અફઘાન તેના જીવનની નવી ઇનીંગ શરૂ કરવા તૈયાર છે. કાબુલના મિલિડ ઓર્ડર બેટ્સમેને બીજી વખત સગાઈ કરી...

૧૮ વરસની ઉંમરે એક બાબાએ મારો ફાયદો ઉઠાવવાની કરી હતી કોશિશ

અભિનેત્રી અનુપ્રિયા ગોયનકાનો ખુલાસો કેટલીય ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકા આ બૉબી દેઓલ સ્ટારર વેબ સીરીઝ આશ્રમને લઇને ચર્ચામાં છે....

આધારકાર્ડ બનાવવા જતાં મુકબધિર બાળા ૫ વર્ષથી સુરત ગુમ થયેલ મળી

આધારનો પુરાવો પણ ગુમ બાળકોને શોધી શકે છે. આવો એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૫માં સચિન જીઆઇડીસીમાં રહેતી ૧૪ વર્ષની મૂકબધીર...

અણીયોડ ગામના પરીવારે આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ

સાબરકાંઠાના તલોદ તાલુકાના અણીયોડ ગામના પરીવારે આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી છે. પિતાની હત્યાનો મુખ્ય આરોપી ન પકડાતા મૃતકના પરિવારે આત્મવિલોપનની ચીમકી આપતો...

ફ્રેન્ડશીપ નહીં રાખવા બદલ ધમકી આપનાર રોમિયો સામે નોંધાઈ ફરિયાદ

નારોલ વિસ્તારમાં રહેતી સગીરાને જબરજસ્તીથી ફ્રેનડશીપ રાખવા દબાણ કરી મારવાની ધમકી આપનારા શખ્સ વિરૃધ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપીએ સગીરાને જાતિવાચક શબ્દો...

દેહવ્યાપારના ધંધાના સહારે નકલી પોલીસ બની આવેલી ચાર મહિલાઓ ઝડપાઈ

ખાડીયામા રહેતી ૫૦ વર્ષીય મહિલા પતિના મૃત્યુ બાદ એકલી રહે છે. તેના બે પુત્રોએ દીક્ષા લીધી છે જ્યારે એક પુત્રી લગ્ન કરી રાજકોટ ખાતે...

Most Read