સ્ત્રીઓ માટે ખુબ જ કામના સમાચાર :સાડીના બોક્‍સ પર જીએસટીના દરમાં ઘટાડો થતા વેપારીઓને રાહત…

સ્ત્રીઓ માટે ખુબ જ કામના સમાચાર :સાડીના બોક્‍સ પર જીએસટીના દરમાં ઘટાડો થતા વેપારીઓને રાહત...
સ્ત્રીઓ માટે ખુબ જ કામના સમાચાર :સાડીના બોક્‍સ પર જીએસટીના દરમાં ઘટાડો થતા વેપારીઓને રાહત...

સાડી, ડ્રેસ મટીરિયલ્‍સ સહિતની વસ્‍તુઓના પેકેજિંગ માટે વપરાશ કરવામાં આવતા બોકરા પર વસુલવામાં આવના જીએસટીના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય જીએસટી કાઉન્‍સિલમાં કરવામાં આવતા વેપારીઓની જમા રહેતી ક્રેડિટમાં ઘટાડી થવાનો છે. તેના લીધે વેપારીઓને ફાયદો થવાની સાથે પોતાના વેપારમાં મૂડી રોકાલ વધારો કરવાની પણ સવલત મળી રહેવાની છે. વસ્‍તુ પેક કરવા માટે વપરાશ કરવામાં આવતા ભોક્‍ત મટીરિયલ્‍સ પર અત્‍યાર સુધી ૧૮ ટકાના દરે હતી. તેમાં ઘટાડો કરવા માટે વખતો વખત રજૂઆત પણ કરવામાં આપતી હોવા છતાં ઘટાડો કરવામાં આવતો જીએસટીની વસૂલાત કરવામાં આવતો નહોતો. જયારે હાલમાં મળેલી જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં પેકેજિંગ મટીરિયલ્‍સ પર વસૂલ કરવામાં આવતા ૧૮ ટકાના દરમાં ૬ ટકાનો ઘટાડો કરીને હવેથી ૧૨ ટકા જીએસટી વસૂલાત કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

સ્ત્રીઓ માટે ખુબ જ કામના સમાચાર :સાડીના બોક્‍સ પર જીએસટીના દરમાં ઘટાડો થતા વેપારીઓને રાહત… વેપારીઓ

જોકે તેની સત્તાવાર જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ તેની પરિપત્ર હજુ સુધી બહાર પાડવામાં આવ્‍યો નથી. જેથી પરિપત્ર બહાર પાડવામાં આવ્‍યા બાદ પેકેજિંગ માટે વપરાશ કરવામાં આવતા બોક્‍સ પર ૧૨ ટકા જીએસટી વસૂલાત કરવામાં આવશે. તેનો સીધો કાયદો વેપારીઓને વહેલા વેપારીઓ બોકસની ખરીદી કરીને તે પેટે ૧૮ ટકા જીએસટી ભરપાઈ કરતા હતા. તેના બદલે ૧૨ મળવાનો છે. તે માટેનું કારણ એવું છે કે ટકા ભરપાઈ કરવામાં આવે તો વેપારીઓની ક્રેડિટ જે જીએસટી વિભાગમાં જમા રહેતી હતી, તેમાં ઘટાડો થવાનો છે. જે છ ટકા રકમ વેપારીઓની બચશે તે રકમ વેપાર વધારો કરવા માટે વપરાશ કરી શકે તેવું જાણકારોનું કહેવું છે.

સ્ત્રીઓ માટે ખુબ જ કામના સમાચાર :સાડીના બોક્‍સ પર જીએસટીના દરમાં ઘટાડો થતા વેપારીઓને રાહત… વેપારીઓ

આ અંગે સીએ રાજેશ ભાઉવાળાએ જણાવ્‍યું હતું કે જીએસટી કાઉન્‍સિલમાં તમામ પ્રકારના પેકેજિંગ મટીરિવલ્‍સ પર વસૂલ કરવામાં આવતા જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવતા છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવની રજૂઆતની પ્રકાશત્‍મક ઉકેલ આવ્‍યો છે. સાથે સાથે પેકેજિંગ મટીરિયલ્‍સ પરના દરમાં ઘટાડો થવાના લીધે વેપારીઓના રોકાણમાં પણા ઘટાડો થવાનો છે. જેથી તેઓની પડતર કિંમત પણ ઘટવાની છે.

સ્ત્રીઓ માટે ખુબ જ કામના સમાચાર :સાડીના બોક્‍સ પર જીએસટીના દરમાં ઘટાડો થતા વેપારીઓને રાહત… વેપારીઓ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here