રોકાણકારો સાવધાન : શેરબજારમાં ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગની કમાણી પર 30 ટકા ટેકસ ઝીંકાશે

રોકાણકારો સાવધાન : શેરબજારમાં ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગની કમાણી પર 30 ટકા ટેકસ ઝીંકાશે
રોકાણકારો સાવધાન : શેરબજારમાં ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગની કમાણી પર 30 ટકા ટેકસ ઝીંકાશે

આગામી 13 જુલાઈએ પેશ થનારા સામાન્ય બજેટમાં શેરબજાર માટે કેપીટલ ગેઈન ટેકસમાં રાહત મળવાની અટકળો વચ્ચે હવે એવી આશંકા વ્યકત થવા લાગી છે કે ફયુચર એન્ડ ઓપ્શન ટ્રેડીંગ પર ટેકસ વધારવામાં આવશે.

રોકાણકારો સાવધાન : શેરબજારમાં ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગની કમાણી પર 30 ટકા ટેકસ ઝીંકાશે શેરબજાર

ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગને ક્રિપ્ટોકરન્સીના ધોરણે ગણતરીમાં લેવામાં આવી શકે છે. ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેકસ છે. તેજ ધોરણે ફયચુર એન્ડ ઓપ્શન ટ્રેડીંગની કમાણી પર 30 ટકા ટેકસ લાદવામાં આવે તેવી શકયતા છે.

રોકાણકારો સાવધાન : શેરબજારમાં ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગની કમાણી પર 30 ટકા ટેકસ ઝીંકાશે શેરબજાર

ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગથી થતી આવકને સટ્ટાકીય આવક તરીકે ગણતરી કરવા તથા ટીડીએસ વસુલવા માટે પણ વિચારણા છે. એફ એન્ડ ઓ પર ટીડીએસ વસુલાયાના સંજોગોમાં સટ્ટાકીય વેપાર પર નજર પણ રાખી શકવામાં મદદ મળી શકે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here