રંગીલા, અને મોજીલા રાજકોટનો લોકમેળો

રંગીલા, અને મોજીલા રાજકોટનો લોકમેળો
રંગીલા, અને મોજીલા રાજકોટનો લોકમેળો

રાજકોટ લોકમેળોઃ આ વખતે ૯૦ થી ૧૦૦ જેટલા સ્‍ટોલ ઘટશેઃ ખાણીપીણી માટે ફાયર સેફટી ફરજીયાત યાંત્રિક રાઇડ ચાલકોએ તમામ પ્રમાણપત્ર મેળવવા પડશે .

રંગીલા, અને મોજીલા રાજકોટનો લોકમેળો રાજકોટ

રાજકોટ કલેકટર કચેરીના સૂત્રોએ ઉમેર્યું હતું કે કલેકટર તંત્ર આયોજીત આ વખતના લોકમેળામાં આ વખતે ૯૦ થી ૧૦૦ જેટલા સ્‍ટોલ તમામ કેટેગરીમાં થઇને ઘટાડાશેઃ કલેકટર TRP ગેમઝોન જેવી દુર્ઘટના સંદર્ભે કોઇ જોખમ લેવા માંગતા નથીઃ લોકો આરામથી ફરી શકે તે ખાસ જોવાશેઃ

રંગીલા, અને મોજીલા રાજકોટનો લોકમેળો રાજકોટ

PWD એ લે આઉટ પ્‍લાન મુકયો પરંતુ કલેકટરે સુધારા સુચવતા ફરી તૈયાર કરાશેઃ દરેક સ્‍ટોલમાં સીસીટીવી કેમેરા ફરજીયાતઃ યાંત્રિક સ્‍ટોલ ધારકોએ તમામ પ્રકારના પ્રમાણપત્ર લેવા પડશેઃ ખાણીપીણીમાં ફાયર સેફટી ફરજીયાત..

રંગીલા, અને મોજીલા રાજકોટનો લોકમેળો રાજકોટ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here