મોંઘવારી ઘટાડવા નાણામંત્રીએ પ્રી-બજેટ મીટીંગ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે કરી : અર્થશાસ્ત્રીઓએ રાજકોષીય ખાધ પર કાબુ રાખવા કેપિટલ એકસપેન્ડીચર વધારવાનું સૂચન કર્યું

મોંઘવારી ઘટાડવા નાણામંત્રીએ પ્રી-બજેટ મીટીંગ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે કરી અર્થશાસ્ત્રીઓએ રાજકોષીય ખાધ પર કાબુ રાખવા કેપિટલ એકસપેન્ડીચર વધારવાનું સૂચન કર્યું
મોંઘવારી ઘટાડવા નાણામંત્રીએ પ્રી-બજેટ મીટીંગ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે કરી અર્થશાસ્ત્રીઓએ રાજકોષીય ખાધ પર કાબુ રાખવા કેપિટલ એકસપેન્ડીચર વધારવાનું સૂચન કર્યું

નાણાકીય વર્ષ 2024-25ના સામાન્ય બજેટ પહેલાની મહત્વની બેઠકોનો દોર શરૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારામને બુધવારે દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. અર્થશાસ્ત્રીઓએ રાજકોષીય ખાધ પર કાબુ રાખવા કેપિટલ એકસપેન્ડીચર વધારવાનું સૂચન કર્યું હતું.

મોંઘવારી ઘટાડવા નાણામંત્રીએ પ્રી-બજેટ મીટીંગ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે કરી : અર્થશાસ્ત્રીઓએ રાજકોષીય ખાધ પર કાબુ રાખવા કેપિટલ એકસપેન્ડીચર વધારવાનું સૂચન કર્યું અર્થશાસ્ત્રીઓ

જેથી ઝડપથી વધતી ઈકોનોમીની ગતિ ન ઘટે. સામાન્ય માણસના હાથમાં ખર્ચ કરવાને લાયક રકમ વધારવાની વ્યવસ્થા કરવા ઉપરાંત રોજગાર વધારવા અને મોંઘવારી પર કાબુ મેળવવાના ઉપાયો પર પણ ફોકસ કરવામાં આવ્યું હતું.સૂત્રો અનુસાર ફિસ્કલ ડેફીસીટ પર કંટ્રોલથી નાણામંત્રીના ઉપાયોને ખરા બતાવતા કહ્યું હતું કે રાજકોષીય ખાધ પર કાબુ રાખવા ઈન્ફલેશન (મોંઘવારી) કંટ્રોલ કરવા અને જીડીપી ગ્રોથ વધારવો પણ જરૂરી છે.

મોંઘવારી ઘટાડવા નાણામંત્રીએ પ્રી-બજેટ મીટીંગ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે કરી : અર્થશાસ્ત્રીઓએ રાજકોષીય ખાધ પર કાબુ રાખવા કેપિટલ એકસપેન્ડીચર વધારવાનું સૂચન કર્યું અર્થશાસ્ત્રીઓ

મિટીંગમાં અર્થશાસ્ત્રીઓએ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ વધારવાના ઉપાય શોધવાની સલાહ આપી હતી. તેમનું કહેવું હતું કે પ્રોડકશન લિંકડ ઈન્સેન્ટીવ સ્કીમને નેકસ્ટ ફેઝમાં લઈ જવાની જરૂર છે અને તેમાં એમએસએમઈ પર ફોકસ કરવાની જરૂર છે.જે રોજગારીની વધુ તકો બનાવે છે. મોંઘવારી પર કંટ્રોલ કરાવાતા ઉપાયો પર જોર દેતા અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેકસ માં ફેરફાર કરવાનું કહ્યું હતું.

મોંઘવારી ઘટાડવા નાણામંત્રીએ પ્રી-બજેટ મીટીંગ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે કરી : અર્થશાસ્ત્રીઓએ રાજકોષીય ખાધ પર કાબુ રાખવા કેપિટલ એકસપેન્ડીચર વધારવાનું સૂચન કર્યું અર્થશાસ્ત્રીઓ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here