મહિલા રોકાણકારોની સંખ્યા પાંચ વર્ષમાં 2.8 ગણી વધી….

મહિલા રોકાણકારોની સંખ્યા પાંચ વર્ષમાં 2.8 ગણી વધી....
મહિલા રોકાણકારોની સંખ્યા પાંચ વર્ષમાં 2.8 ગણી વધી....

એકિસસ મ્યુચ્યુઅલ ફંડે એકિસસ મ્યુચ્યુઅલ ફંડના 1 કરોડથી વધુ વર્તમાન ગ્રાહકોના ડેટાનું એનાલિસીસ કયુર્ં હતું અને દેશવ્યાપી સર્વેક્ષણ હાથ ધરીને ‘વુમન ઈન્વેસ્ટમેન્ટ બિહેવિયર રિપોર્ટ 2024’ શિર્ષક હેઠળનો એક રસપ્રદ અભ્યાસ બહાર પાડયો હતો.

મહિલા રોકાણકારોની સંખ્યા પાંચ વર્ષમાં 2.8 ગણી વધી…. વધી

છેલ્લા પાંચ વર્ષોમાં સુરતમાં મહિલા રોકાણકારોની સંખ્યા 2.3 ગણી, રાજકોટમાં 2.8 ગણી, વડોદરામાં 2.7 ગણી વધી છે. આ જ સમયગાળામાં મહિલા રોકાણકારોની એયુએમ સુરતમાં 3.7 ગણી, રાજકોટમાં 3.3 ગણી, વડોદરામાં 3.3 ગણી વધી છે. ગુજરાત રાજયમાં આ જ સમયગાળામાં મહિલા રોકાણકારોની એયુએમમાં 3.1 ગણો વધારો જોવા મળ્યો છે.

મહિલા રોકાણકારોની સંખ્યા પાંચ વર્ષમાં 2.8 ગણી વધી…. વધી

આ અભ્યાસના તારણો દર્શાવે છે કે લગભગ 72 ટકા મહિલા રોકાણકારો દ્વારા નાણાંકીય સ્વાયત્તતા અને વૃધ્ધિ હાંસલ કરવા માટે હાથ ધરવામાં આવેલા સક્રિય અભિગમને પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે લાંબા ગાળાના રોકાણ પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતા દર્શાવે છે, એમ એએમસીના એમડી અને સીઈઓ બી ગોપકુમારે જણાવ્યું હતું.

મહિલા રોકાણકારોની સંખ્યા પાંચ વર્ષમાં 2.8 ગણી વધી…. વધી

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here