ધ ગ્રાન્ડ વેડિંગ , અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 12 રાષ્ટ્રોના પૂર્વ પ્રમુખો અને ટોચની હસ્તીઓ હાજરી આપશે…

ધ ગ્રાન્ડ વેડિંગ , અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 12 રાષ્ટ્રોના પૂર્વ પ્રમુખો અને ટોચની હસ્તીઓ હાજરી આપશે...
ધ ગ્રાન્ડ વેડિંગ , અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 12 રાષ્ટ્રોના પૂર્વ પ્રમુખો અને ટોચની હસ્તીઓ હાજરી આપશે...

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંતના રાધીકા મર્ચન્ટ સાથે યોજાનારા લગ્નમાં વિશ્ર્વના જુદા જુદા દેશોના ડઝન જેટલા પૂર્વ પ્રમુખો ઉપરાંત ટોચની કંપનીઓના વડા તથા રીયાલીટી શોના વિખ્યાત સ્ટાર કીમ કરદીશીયન સહીતના મહાનુભાવો હાજરી આપશે.

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને બોરીસ જોનસન, અમેરીકાના પૂર્વ ગૃહમંત્રી જહોન કેરી, કેનેડાના પૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પર, સ્વીડનના પૂર્વ વડાપ્રધાન કાર્લ બીલ્ડટ, જેવા રાજકીય મહાનુભાવો ભપકાદાર લગ્નમાં હાજર હશે.

ધ ગ્રાન્ડ વેડિંગ , અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 12 રાષ્ટ્રોના પૂર્વ પ્રમુખો અને ટોચની હસ્તીઓ હાજરી આપશે… અનંત

આ સિવાય વિખ્યાત કંપની અરામકોના સીઈઓ અમીત નાસીર, એચએસબીસી ગ્રુપના ચેરમેન માર્ક ટકર એડોબ સીઈઓ શાંતનુ નારાયણ, મોર્ગન સ્ટેનલીના એમડી માઈકલ ગ્રીમસ, ખાલદુન મુબારક, બીપીના સીઈઓ મુરે ઓર્ચીનકલોસ, લોકહીડ માર્ટીન, સીઈઓ જેમ્સ ટેસલેટ, એરીકશનનાં સીઈઓ બોર્જે એકહોમ, ટેમાસેકનાં સીઈઓ દિલરન પિલ્લાય ઉપસ્થિત રહેશે.

ધ ગ્રાન્ડ વેડિંગ , અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 12 રાષ્ટ્રોના પૂર્વ પ્રમુખો અને ટોચની હસ્તીઓ હાજરી આપશે… અનંત

આ ગ્રાન્ડ વેડીંગમાં વિખ્યાત રીયાલીટી શો સ્ટાર કિમ કરદશીયન આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.અનંત અંબાણી-રાધીકા મર્ચન્ટના વિવાહના શ્રેણીબદ્ધ સમારોહમાં રાજકીયથી માંડીને ઉદ્યોગ જગતના માંધાતાઓને આમંત્રણ આપ્યા છે અને તેઓએ હાજરી આપવાના સંદેશા પણ પાઠવી દીધા છે. તાંઝાનીયાનાં પ્રમુખ સામીયા હસન, ફીફાના પ્રમુખ વગેરે પણ હાજરી આપશે.

ધ ગ્રાન્ડ વેડિંગ , અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 12 રાષ્ટ્રોના પૂર્વ પ્રમુખો અને ટોચની હસ્તીઓ હાજરી આપશે… અનંત

ભારતીય મહાનુભાવોમાં કેન્દ્રીય કેબીનેટ પ્રધાનો, રાજયોના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. ઉદ્યોગ જગતમાંથી એચપીના વડા એન લીકસ લોરેસ, એડીઆઈઓના બોર્ડ મેમ્બર ખલીલ મોહમ્મદ, કૂવૈત ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટીના એમ.ડી.બદર મોહમ્મદ, નોકીયાના વડા ટોમી. ગ્લેકસો સ્મીથ લાઈનના સીઈઓ ઈમા વોલ્સ્લે, વગેરે પણ મહેમાનોનાં લીસ્ટમાં સામેલ છે.

ધ ગ્રાન્ડ વેડિંગ , અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 12 રાષ્ટ્રોના પૂર્વ પ્રમુખો અને ટોચની હસ્તીઓ હાજરી આપશે… અનંત

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસ સ્થિત જીયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન સમારોહ આવતીકાલે 12 જુલાઈએ યોજાશે.13 જુલાઈએ શુભ આર્શીવાદ તથા 14 જુલાઈએ રીસેપ્શન યોજાશે.

અંબાણી પરિવારમાં જુદી જુદી પરંપરાગત વિધી 5 મી જુલાઈથી શરૂ થઈ જ ગઈ છે. સંગીત સંધ્યામાં પોપસ્ટાર જસ્ટીન બીબર સામેલ થયા હતા. 8 મી જુલાઈએ હલ્દી રસમ તથા 10 મીએ શિવશકિત પૂજા યોજવામાં આવી હતી.

ધ ગ્રાન્ડ વેડિંગ , અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 12 રાષ્ટ્રોના પૂર્વ પ્રમુખો અને ટોચની હસ્તીઓ હાજરી આપશે… અનંત

જામનગરનાં વનતારા ખાતે ગત માર્ચમાં પ્રિ-વેડીંગ સેરેમનીમાં પણ મેટાના માર્ક ઝુકરબર્ગ, માઈક્રોસોફટના બીલ ગેટસ, ઈવાન્કા ટ્રમ્પ સહીતનાં મહાનુભાવો હાજર રહ્યાનુ ઉલ્લેખનીય છે. આ પછી 29 મેથી 1 લી જુન લકઝરી ક્રુઝમાં ખાસ કાર્યક્રમ યોજયો હતો. તેમાં પણ ટોચની હસ્તીઓ હાજર હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here