Saturday, April 10, 2021
Geer ghee rangpar.com

Saurashtra Kranti

Author Template - Default PRO
3044 POSTS0 COMMENTS
http://saurashtrakranti.com

રાજકોટના માઈભક્તે અંબાજી મંદિરને સવા કિલો સોનાનું ગુપ્ત દાન કર્યું

હાલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે સવારે રાજકોટના એક માઈભક્ત દ્વારા અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની...

સુરતમાં માથાભારે બુટલેગરોએ મધરાત્રે મસ્જિદના ટ્રસ્ટી પર કર્યો જીવલેણ હુમલો

શહેરની નાનપુરા માર્કેટમાં વરલી મટકા અને જુગારની ક્લબ ચલાવતા માથાભારે બુટલેગરોએ ગુરુવારની મધરાત્રે મસ્જિદૃના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરતા ભાગદૃોડ મચી ગઇ હતી. જોકે...

ગાંધી આશ્રમ પાસે કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ, રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત

ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજ્યભરમાં જે-તે સમયે કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઇને પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસ સરકાર દ્વારા...

આઈપીએલ ન રમવાના કારણે ૨૦૨૧ની સિઝનમાંથી પણ બહાર થઇ શકે છે રૈના-હરભજન

આઈપીએલ ૨૦૨૦ શરૂ થાય તેનાં ઠીક પહેલાં ચેન્નાઈ સુપરિંકગ્સના બે દિગ્ગજ ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજરન સિંહે આ સિઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો...

અમરેલીમાં સ્કૂલ ફી મુદ્દે વિપક્ષ નેતા ધરણા પર બેઠા, પોલીસે કરી અટકાયત

અમરેલીના વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સ્કૂલોની ફી મુદ્દે પ્રતિક ધરણાં પર બેઠા હતા. જે દૃરમિયાન પોલીસે અટકાયત કરી હતી. અટકાયત દૃરમિયાન પરેશ ધાનાણી...

બીસીસીઆઈની તમામ ટીમોને ચેતવણી: બાયો બબલનો નિયમ તોડનારને થશે ભારે દંડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન બાયો બબલના નિયમનાં ઉલ્લંઘન પર ખેલાડીને ટુર્નામેન્ટથી હટાવી દેવામાં આવી શકે છે અને તેની ટીમને એક કરોડ રૂપિયાનો ભારે દંડ...

ખેડૂત બિલ અને સ્કૂલોની ૧૦૦ ટકા ફી માફી મુદ્દે કોંગ્રેસના ધરણા, ૨૦ની અટકાયત

ભરૂચના જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખેડૂત બિલનો વિરોધ અને સ્કૂલોમાં પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફીની માંગ સાથે ધરણા કર્યાં હતા. આ સમયે કોંગ્રેસના કાર્યકરો...

મહિલા ટી૨૦માં ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સિરિઝમાં ક્લીન સ્વીપ કર્યું

ઈંગ્લેન્ડની મહિલા ટીમે ટી૨૦ સીરીઝ ૫-૦થી જીતી છે. ટીમે સીરીઝની છેલ્લી મેચમાં વિન્ડીઝને ૩ વિકેટે હરાવ્યું. ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સીરીઝમાં ક્લીન સ્વીપ...

સંજુ સેમસનની બેટીંગથી મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના થઈ પ્રભાવિત

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનની વિવિધ મેચો અત્યારે અમિરાતના મેદૃાનો પર ધૂમ મચાવી રહી છે. દૃરરોજ તેની મેચનો રોમાંચ જોવા મળી રહૃાો છે. અત્યાર...

મુકેશ ખન્ના કપિલ શર્માના શો પર ભડક્યાં, અશ્ર્લિલતા ફેલાવવાના કર્યા આક્ષેપો

કપિલ શર્માના જાણીતા કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો ઘણા લાંબા સમયથી દૃર્શકોનું ભારે મનોરંજન કરી રહૃાો છે. આ શોમાં અત્યાર સુધીમાં બોલિવૂડના અનેક...

TOP AUTHORS

Most Read

Enable Notifications    OK No thanks