admin

254 POSTS0 COMMENTS

અમદાવાદમાં ભર શિયાળે સીટીએમ વિસ્તારમાં ભૂવો પડતાં તંત્રની પોલ ખૂલ્લી

અમદાવાદમાં ચોમાસાની સિઝન હોય કે ના હોય પરંતુ ભૂવા પડવાની સમસ્યા યથાવત્ છે. શહેરમાં નેશનલ હાઈવે નંબર ૮ પરના સર્વિસ રોડ પર આજે સવારે...

એએમસીએ લેખિતમાં બાંહેધરી આપતા સફાઇ કામદોરોની હડતાળનો અંત

વાતચીત માટે ત્રણ અધિકારીઓની કમિટીની રચના કરાઇ છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં આંદોલન કરી રહેલા સફાઇ કર્મચારીઓના કારમે માહોલ ગરમાયો છે. દરમિયાન આજે આંદૃોલનના છઠ્ઠા દિવસે...

આંદોલનકારી ખેડૂતો માટે આપનું એલાન, સિંધુ બોર્ડર પર ફ્રી વાઇ-ફાઇ આપશે

ખેડૂતોની કનેક્ટિવિટીની ફરિયાદ પર સીએમનું એલાન દિલ્હીની અલગ-અલગ સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતો માટે દિલ્હીની સત્તાધીશ આમ આદૃમી પાર્ટીએ મહત્વનું એલાન કર્યું છે. પાર્ટીએ...

કારમાં પેસેન્જર સીટમાં ફરજિયાત એરબેગનો કેન્દ્રનો પ્રસ્તાવ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે આ અંગે ડ્રાટ નોટિફિકેશન બહાર પાડ્યું કેન્દ્ર સરકારે મંગળવારે તમામ પેસેન્જર વ્હીકલમાં આગળની પેસેન્જર સીટમાં ફરજિયાત એરબેગ રાખવા દરખાસ્ત કરી...

લોકડાઉન દરમિયાન પાકિસ્તાનમાં હિન્દુ, ઇસાઇ, સિખ યુવતીઓના ધર્મપરિવર્તનની ઘટનાઓ વધી

અમેરિકાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાને લઇને ગંભીર ચિંતાવાળા દેશોની શ્રેણીમાં મુક્યુ ઇસ્લામ બહુમતી ધરાવતા કટ્ટરપંથી પાકિસ્તાનમાં ધાર્મિક લધુમતી ધરાવતા સમુદાયોની દિકરીઓનું અપહરણ, બળાત્કાર, ધર્મપરિવર્તન...

કોરોના વેક્સીનેશન મુદ્દે ભારત મજબૂત સ્થિતિમાં, પરંતુ નવો સ્ટ્રેન ચિંતાજનક: સ્વાસ્થ મંત્રાલય

કોરોનાના નવા સ્ટ્રેન પર વેક્સિન અસરકારક, ડરવાની જરૂર નથી મહામારી કોરોના વાયરસના નવા સ્ટ્રેને ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે....

સા.અરબની સોશિયલ એક્ટિવિસ્ટને છ વર્ષની જેલની સજા ફટકારાઇ

સાઉદી અરબની એક કોર્ટે સોશિયલ એક્ટિવિસ્ટ લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષ આઠ મહિનાની સજા આપી છે. લુજૈન બે વર્ષથી જેલમાં છે. તેના પર આરોપ...

શેરબજાર સતત પાંચમા દિવસે તેજી, સેન્સેક્સ ૪૭,૦૦૦ ઉપર બંધ

સેન્સેક્સ ૨૫૯ અંક વધ્યો, નિટી ૧૩૯૩૨ પર બંધ સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવારે શેર બજાર લીલા નિશાન પર બંધ રહૃાો હતો, કારણ કે સકારાત્મક ઘરેલું...

પટનામાં કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોની રેલી ઉપર પોલિસનો લાઠીચાર્જ, અનેક લોકો ઘાયલ

ખેડૂતોએ ગાંધી મેદાનથી રાજભવન સુધી કૂચ કરી કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ નવા કૃષિ કાયદોનો ખેડૂતો દ્વારા વિરોધ થઇ રહૃાો છે. જેની સૌથી વધારે અસર...

ઉ.પ્રદેશમાં અખિલેશ યાદવનો માસ્ટર સ્ટ્રોક, શાયર મુનવ્વર રાણાની દિકરી સપામાં જોડાઇ

બસપામાં પાડ્યું મોટુ રાજકીય ગાબડુ,પાર્ટીમાંથી બળવો કરીને બે નેતાઓ અને પૂર્વ સાંસદ સપામાં જોડાયા બહુજન સમાજ પાર્ટીમાંથી બળવો કરીને પાર્ટી છોડનારા બે નેતાઓ અને પૂર્વ...

TOP AUTHORS

254 POSTS0 COMMENTS

Most Read