admin
ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે, કેબિનેટે આપી લીલીઝંડી
admin -
ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે. વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેબિનેટે આજે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસને મંજુરી આપી દૃીધી છે. મિસાઈલના નિકાસને ઝડપથી મંજુરી દેવા...
ઈડીના જોરે ભાજપ મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી નહીં શકે: શિવસેના
admin -
૨૦૨૦માં ઉદ્ધળ સરકારને ઉથલાવવાના પ્રયાસો નિષ્ફળ રહૃાા શિવસેનાએ ભાજપ પર વધુ એક વખત પ્રહાર કરતા જણાવ્યું છે તે તેઓ એવા ખોટા ભ્રમમાં ના રહે કે...
જમ્મુ અને કાશ્મીરમાં ૩૧ જાન્યુઆરી સુધી લંબાયુ લોકડાઉન, તમામ શાળા-કોલેજો રહેશે બંધ
admin -
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ૩૧ જાન્યુઆરી સુધી લોકડાઉન લંબાવી દૃેવામાં આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ સચિવે જાહેર કરેલા આદૃેશમાં કહેવાયુ છે કે, કંટેન્મેંટ...
ડોલર સામે રૂપિયો સળંગ પાંચમાં દિવસે મજબૂત, સોના-ચાંદીમાં નરમાઇ
admin -
વૈશ્ર્વિક બુલિયન બજારમાં સોના-ચાંદીમાં સુસ્ત માહોલ અને અમેરિકન ડોલરમાં નબળાઇ અને ભારતીય રૂપિયામાં સતત મજબૂતીને પગલે ઘરઆંગણે પણ કિમત ધાતુઓના ભાવમાં આજે ઘટાડો નોંધાયો...
આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધને ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી લંબાવાયો
admin -
કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારતે નિર્ણય કર્યો ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફલાઇટો ઉપરનો પ્રતિબંધ એક મહિનો એટલે કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સિધી વધારી દીધો છે. સરાકરે...
શાહીનબાગમાં ફાયિંરગ કરનાર કપિલ ગુર્જર ભાજપમાં જોડાયો: વિવાદ થતા ભાજપો હાંકી કાઢ્યો
admin -
શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદૃા વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ૧ ફેબ્રુઆરીએ ગોળી ચલાવનારા કપિલ ગુર્જરે ભારતીય જનતા પાર્ટી જોઇન કરી લીધી છે....
બે વિશાળ ટ્રેડ કોરિડોર અને ત્રણ લાખ રોજગાર તકો આપતી યોજનાને મોદી કેબિનેટની મંજૂરી
admin -
કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે યોજાયેલી બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યુ કે, ૭૭૨૫ કરોડ રૂપિયાના...
૩૧ ડિસેમ્બરથી રાજકોટ જેલમાં એફએમ રેડિયો ગુંજશે, કેદીઓ રેડિયો જોકી બનશે
admin -
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ૩૧ ડિસેમ્બરથી રેડિયો ગુંજી ઉઠશે. જેલની દૃરેક બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ ફીટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યની જેલના એડિશનલ એફએમ...
મોરબી જિલ્લાના ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશન, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
admin -
મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આથી, વર્ષ ૨૦૨૦ના અંતિમ દિવસોમાં...
એસિડ એટેકની ધમકી શારિરીક સંબંધ બાંધવાની માંગ કરતા આરોપીની ધરપકડ
admin -
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિના મિત્ર સામે ફરિયાદ આપી છે. મહિલાના પતિનો મિત્ર તેના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને...