બૉમ્બની ધમકી બાદૃ ઍર ઇન્ડિયાની ફલાઇટનું લંડનમાં ઇમર્જન્સી લૅન્ડિંગ એર ઇન્ડિયાની મુંબઈથી નોવાક જઈ રહેલી ફલાઈટમાં બોમ્બની અફવાહ છે. આ અફવાહને કારણે એર ઇન્ડિયાની ફલાઈટ સંખ્યા ૧૯૧ લંડનના સ્ટેનસ્... Read more
વંદૃે ભારત એક્સ.નવી દિૃલ્હીથી કટરા શરુ કરવાની યોજના યાત્રાળુઓ માટે એક સારા સમાચાર છે. મુસાફરો ટૂંક સમયમાં જ ભારતની પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદૃે ભારત એક્સપ્રેસથી માતા વૈષ્ણદૃેવી મંદિૃર જઇ શકશે.... Read more
દૃમણમાં જાહેરમાં દૃારૂના સેવન પર પ્રતિબંધ ફરમાવાયો બેસ્ટ ફરવા જવાનું સ્થળ અને વારંવાર ફરવા જવાનું મન થાય તેવા સ્થળોના લિસ્ટમાં કેન્દ્રશાસિત પ્રદૃેશ દૃમણનું નામ આવે છે. મોટાભાગના ગુજરાતીઓ વિક... Read more
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ૧૯૪ સ્પેશિયલ ટ્રેનો દૃોડાવવામાં આવશે ભગવાન જગન્નાથની રથયાત્રા દૃરમિયાન પુરી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ ૧૯૪ ટ્રેનો દૃોડાવવાની જાહેરાત કર... Read more
અમદૃાવાદૃ સ્કૂલ બોર્ડ દ્વારા શહેરમાં ૧૦ જેટલી નવી હાઈટેક શાળાઓનું નિર્માણ થશે અત્યારે શહેરમાં અનેક શાળાઓ એવી છે કે જે મસમોટી ફી વસુલે છે. મસમોટી ફી વસુલ્યા બાદૃ પણ ઘણી જગ્યાએ બાળકોની સુરક્ષા... Read more
રૂપાણી શાસનમાં છોકરીઓનો જન્મદૃરમાં ચિંતાજનક ઘટાડો, ૧૦૦૦ છોકરાઓ સામે માત્ર ૮૪૮ જ છોકરીઓ… ‘બેટી બચાઓ બેટી પઢાઓનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના સપના પર ગુજરાત સરકારે પાણી ફેરવી દૃીધુ છે. ની... Read more
ડભોઈમાં સાત કામદૃારોનાં મોત બાદૃ પણ તંત્ર હજી નિંદ્રામાં… વડોદૃરાના ડભોઈમાં હોટેલ દૃર્શનમાં ગટર સાફ કરવા ઉતરેલાં સાત સફાઈ કામદૃારોની મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ વડોદૃરાના... Read more
૩ જુલાઇ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે અમદૃાવાદૃનાં શાહીબાગ અંડરબ્રિજમાં સમારકામ ચાલુ હોવાથી ગઈકાલનાં ૧૦ વાગ્યાથી ૩ જુલાઈ સવારે ૬ વાગ્યા સુધી રાહદૃારીઓ માટે અંડરબ્રિજ બંધ રાખવામાં આવશે. આ... Read more
ક્રિકેટ મુદ્દે ઝઘડો થતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં સ્ટમ્પ લઈને એકબીજા પર તૂટી પડ્યા સુરતના ઓલપાડ વિસ્તારની એક હોસ્ટલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્રિકેટ જેવી સામાન્ય બાબતને લઈને નાના ટાબરિયાઓ... Read more
તબીબોની બેદૃરકારી…દૃર્દૃથી કણસતી સગર્ભા મહિલાની પ્રસૂતિ કરાવવાની ના પાડી દૃેશમાં અનેકવાર એવા કિસ્સાઓ જોવા મળ્યા છે કે, તબીબો રૂપિયાની લ્હાયમાં ગરીબ દૃર્દૃીઓની સારવાર કરવાનુ ટાળે છે. કે... Read more