ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ કલંકનું શૂિંટગ પંદૃર દિૃવસ માટે થંભી ગયું હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મમાં ટોચના કલાકારો ચમકી રહૃાાં છે.
વરુણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દૃત્ત, માધુરી દૃીક્ષિત, સોનાક્ષી િંસહા, આદિૃત્ય રોય કપૂર વગેરેને ચમકાવતી આ ફિલ્મના શૂિંટગને પ્રતિકૂળ હવામાને અટકાવી દૃીધી હોવાની જાણકારી મળી હતી.
મુંબઇમાં આજકાલ ગમે ત્યારે વાદૃળિયું અને વરસાદૃથી તરબતર કરી નાખે એવું હવામાન પ્રવર્તી રહૃાું છે. ભારે વરસાદૃના કારણે સેટ ભીંજાઇને નકામો થઇ જતાં અને સેટનો કેટલોક હિસ્સો તૂટી પડતાં પંદૃરેક દિૃવસ માટે શૂિંટગ મોકૂફ રાખવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
અમૃતા મહલ દ્વારા ઊભા કરાયેલા સેટ પર ભારે વરસાદૃ પહેલાં કેટલાક શોટ્સ લઇ લેવામાં આવ્યા હતા. પરંતુ ભારે વરસાદૃના પગલે હવે સેટ નકામો થઇ જતાં શૂિંટગ મોકૂફ રખાયું હતું.
સેટ નવેસર ઊભો કરવામાં આવે અને હવામાન થોડું સારું થાય પછી ફિલ્મ આગળ વધશે એમ કરણ જોહરના પ્રવક્તાએ કહૃાું હતું.
૧૯૪૦ના દૃાયકાની કથા ધરાવતી આ ફિલ્મ ૨૦૧૯ના એપ્રિલની ૧૯મીએ રજૂ કરવાની ફિલ્મ સર્જકની યોજના છે.
